નવાઝુદ્દીન સિદ્દિકીની ‘મેક માફિયા’ બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ જીતી, ‘સેફ હાર્બર’ આગળ ‘સેક્રેડ ગેમ્સ’ ના ટકી શકી

ન્યૂ યોર્કઃ 47મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2019 તાજેતરમાં જ ન્યૂ યોર્કના મેનહટ્ટનની ન્યૂ યોર્ક હિલ્ટન મીડટાઉન હોટલમાં યોજાઈ ગયા હતાં. આ એવોર્ડ્સમાં ‘લસ્ટ સ્ટોરી’ બેસ્ટ મૂવી/મીની સીરિઝ માટે નોમિનેટ થઈ હતી. જોકે, આ એવોર્ડ ઓસ્ટ્રેલિયન થ્રિલર સીરિઝ ‘સેફ હાર્બર’ જીતી ગઈ હતી. ‘લસ્ટ સ્ટોરી’ તથા ‘સેક્રેડ ગેમ્સ’ની સ્ટાર-કાસ્ટ આ એવોર્ડ શોમાં જોવા મળી હતી. નવાઝે એવોર્ડ જીત્યો નવાઝુદ્દીન સિદ્દિકીની ‘મેકમાઈફિયા’ સીરિઝે બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ જીત્યો હતો. આ સીરિઝમાં નવાઝ ભારતીય બિઝનેસમેન દિલી મહેમૂદનો રોલ પ્લે કર્યો હતો. રાધિકાએ સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી રાધિકાએ રેડ કાર્પેટની તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી … Continue reading નવાઝુદ્દીન સિદ્દિકીની ‘મેક માફિયા’ બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ જીતી, ‘સેફ હાર્બર’ આગળ ‘સેક્રેડ ગેમ્સ’ ના ટકી શકી